આપની આજ 15-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- માનસિક તનાવ કારણ વગરનો રહે. સાહસિકોએ થોડી ધીરજ કેળવવી કાનૂની પ્રશ્નો ટાળવા વિદેશ જવાના તક મલે.
વૃષભ (બ.વ.ઉ.) :- સમસ્યાનું નિરાકરણ શકય બને નવા નાણાકીય જાેખમો ન લેવા વિજાતીય મિત્રતા બાબત જાળવવું. નોકરીમાં લાભ રહે.
મિથુન (ક.છ.ઘ.) :- વડીલો પાર્જીત મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. આત્મવ્શ્વિાસ વધવાનો જુના સબંધો તાજા થાય રાજકીય લાભ મલે.
કર્ક (ડ.હ.) :- ભાગીદારો સાથે વિચારભેદ બાબત સાવધાની રાખવી થોડી ધીરજલ કેળવજાે. તમારા ર્નિણયો જ લાભ અપાવશે.
સિંહ (મ.ટ.) :- મોજ શોખ પાછળ સમયનો વ્યય ન કરતા. દિવસ લાભદાયક રહેશે મહેનતનું ફળ મલવાનું છે. નોકરીમાં ચીવટ રાખવી.
કન્યા (પ.ઠ.ણ.) :- એકાગ્રત કેળવવાની સલાહ છે. લાલચથી દુર રહેજાે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ લાભદાયક રહે. મિત્રોથી આર્થિક લાભ મલે.
તુલા (ર.ત.) :- વિશ્વ સંચાલક ઉપર વિશ્વાસ રાખો અને તમો યોગ્ય પુરૂષાર્થ ને વળગી રહે. જરૂર થી સફળતા મેળવશો.
વૃશ્ચિક (ન.ય.) :- હાથલા લીધેલા કાર્યોને વળગી રહેજાે કર્મચારી વર્ગનો સહકાર મલવાનો છે. પ્રવાસમાં સફળતા.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- પ્રતિષ્ઠા વધવાની છે. નાણાકીય મુશ્કેલી દૂર થવાની છે. ભાઇ-બહેનોનો સહકાર મલવાનો.
મકર (ખ.જ.) :- અંધકારનો ત્યાગક રવા મટો પ્રકાશ જરૂરી છે. કાંઇક મેળવવા તમારે મહેનત તો કરવી પડશે.
કુંભ (ગ.શ.સ.) :- તમારી નજીકના વ્યકિતઓ કોઇ ભ્રમમાં ન રાખે તેનું ધ્યાન રાખવાનું આત્મવિશ્વાસ વધારવો.
મીન (દ.ચ.ઝ.) :- કર્મક્ષેત્રે મહેનતનું ફળ જરૂર મલવાનું નવુ સાહસ કરવા માટે યોગ્ય વ્યકિતનું માર્ગદર્શન લેજાે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.