વિશ્વ નું પ્રથમ ૪૪ એમપી ઓઆઇએસ કેમેરા સાથે ના વિવો વી૨૧ નું વેચાણ શરુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ, વીવોએ આજે નવા લોન્ચ કરેલા કેમેરા અને ડિઝાઇન કેન્દ્રિત સ્માર્ટફોન, વીવો વી ૨૧ ના વેચાણની ઉપલબ્ધતાની ઘોષણા કરી છે.વેચાણમાં આકર્ષક ઓફર્સ શામેલ છે, તેના ગ્રાહકો માટે આકર્ષક ફાઇનાન્સ યોજનાઓસાથે. આ સ્માર્ટફોન મેઈનલાઈન રિટેલ ભાગીદારો, ફ્લિપકાર્ટ અને વિવો ઇન્ડિયા ઇ-સ્ટોરમાં ઉપલબ્ધ છે જેનો આજથી પ્રારંભ થશે.
વિવો વી ૨૧ ત્રણ અનન્ય રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ હશે – સનસેટ ડેઝલ, ડસ્ક બ્લુ અને આર્કટિક વ્હાઇટ. રૂપિયા ૨૯,૯૯૦ (૮જીબી પ્લસ ૧૨૮જીબી) અને રૂપિયા ૩૨,૯૯૦ (૮જીબી પ્લસ ૨૫૬જીબી) કિંમત રહેશે. ડિવાઇસ ૬ મે, ૨૦૨૧ થી ફ્લિપકાર્ટ, વિવો ઇન્ડિયા ઇ-સ્ટોર અનેસમગ્ર ઓફલાઈન ભાગીદાર રિટેલ સ્ટોર્સ પર વેચવામાં આવશે.
‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યે વિવોની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી, વિવો વી ૨૧ ડિવાઇસ ગ્રેટર નોઈડા સુવિધામાં બનાવવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.