આપની આજ 22-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- નવી યોજનાઓમાં અનુકુળતાઓ વધવાની છે સંસ્થામાં સારો હોદ્દો મળે. આત્મવિશ્વાસ વધારવો.
વૃષભ(બ.વ.ઉ.) :- મિત્રો સાથે મતભેદો ટાળજાે. સાહસિકો એ થોડી ધીરજ રાખવી વિદેશ જવાની તક માટે સારો સમય.
મિથુન(ક.છ.ઘ.) :- શેર સટ્ટામાં લાભ ર્નિણયો બાબત સતર્કતા જરૂરી નોકરીમાં અનુકુળતા સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય.
કર્ક(ડ.હ.) :- માતુશ્રીનો સહકાર રહે. વિદેશ જવાની ઇચ્છા ફળવાની જમીન-મકાનના કાર્યોમાં અનુકુળતા કર્જ કરવાથી જાળવવું
સિંહ(મ.ટ.) :- પરિવારના ઉત્સાહ વધવાનો, નોકરીમાં નવી ઓફર બાબત ઉતાવળ ન કરવી અપરણીતોને સફળતા રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- નાણાકીય પ્રશ્નો ઉભા થાય. પરિવારના સભ્યોનો સાથે સહકાર મેળવવો. નકારાત્મક વિચારોથી દૂર રહેજાે.
તુલા(ર.ત.) :- દિવસ દરમ્યાન ભાગીદારી યોજના બાબત સફળતા સગાઇ લગ્નના કાર્યોમાં મનગમતું પાત્ર મલે મિત્રોથી લાભ.
વૃશ્ચિક(ન.ય.) :- દિવસ ઉત્સાહ વાળો રહે. છતાં ર્નિણયો બાબત સજાગ રહેજાે મોસાળથી લાભ નોકરીમાં બદલીના લાભ.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- શેર સટ્ટામાં ધ્યાન પડે. વિજાતીય મિત્રતા ગાઢ બને. નકામા વિચારો ટાળજાે અંધશ્રધ્ધાથી દૂર રહેજાેે.
મકર(ખ.જ.) :- દિવસ દરમ્યાન કાલ્પનીક ભય રહે. રહેણાંક ના મકાનના પ્રશ્નોમાં ધ્યાન દેવું ઉતાવળા ર્નિણયો ન લેવા.
કુંભ(ગ.શ.સ.) :- અચાનક યાત્રા પ્રવાસનો યોગ ઉભો થાય ભાઇ-બહેનો સાથે સુમેળ વધે. રાજકીય રીતે ન ધારેલો લાભ રહે.
મીન(દ.ચ.ઝ.) :- પરિવારના પ્રશ્નો માં ધ્યાન દેવુ પડે. આર્થિક બાબતોને લઇને ટેન્સન રહે. સંતાનો સાથે સુમેળ રાખવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.