આપની આજ 27-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.):-આર્થિક પ્રશ્નો હલ કરવામાં કોઇ મિત્રનો સહકાર મલે. નકામા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
વૃષભ(બ.વ.ઉ.):-મનોવૃત્તિ ઉપર કાબુ રાખજાે. બીજાને મદદ કરવાની ભાવના કેળવજાે – વિદેશથી લાભ મલવાનો.
મિથુન(ક.છ.ઘ.):-લાંબાગાળાની ઇચ્છા ફળવાની છે. નવી તક મલવાની સામાજીક કાર્યોમાં સફળતા રહેશે.
કર્ક(ડ.હ.):-સાંજ પછીનો સમય વધુ અનુકુળતા સુચવે છે. નોકરીમાં ઉપરી વર્ગનો સાથ સહકાર મલવાનો.
સિંહ(મ.ટ.):-હોદ્દાને લઇને લોકો તમોને આવકાર આવશે. આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ રહેવાનો છે.
કન્યા(પ.ઠ.ણ.):-મિલ્કતના પ્રશ્નોને લઇને ટેન્સન રહે. મહત્વના ર્નિણયો બાબત સાવધાની રાખવી જરૂરી રહે.
તુલા(ર.ત.):-સ્વતંત્ર બીઝનેશની ઇચ્છા ફળવાની વિચાોરમાં ધીરજ કેળવવાથી સફળતા રહે. વિદેશથી સારો લાભ રહેવાનો.
વૃશ્ચિક(ન.ય.):-પ્રલોભનોથી દૂર રહેજાે પરિવારના સભ્યોનો સહકાર મેળવવો જરૂરી રહે. મિલ્કતના પ્રશ્નોથી જાળવવું.
ધન(ભ.ધ.ફ.ઢ.):-કલાક્ષેત્રે આજનો દિવસ અનુકુળતા વાળો રહેશે નોકરીમાં લાભ મલવાનો રાજીકય લાભ મેળવશો.
મકર(ખ.જ.):-જરૂરીયાત ઘટાડવાની જરૂરત ઉપર ધ્યાન દેજાે નોકરી વ્યવસાયમાં અનુકુળતા રહે.-મિલ્કતથી લાભ.
કુંભ(ગ.શ.સ.):-ગુસ્સાને લઇને સ્વાસ્થ્ય ન બગડે તેનું ધ્યાન રાખવું નોકરીમાં સફળતા પ્રવાસમાં અનુકુળતા.
મીન(દ.ચ.ઝ.):-આર્થિક સધ્ધરતા માટેના પ્રયત્નો ફળવાના સગાઇના કાર્યમાં સફળતા રહે. કાનૂની પ્રશ્નોથી જાળવવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.