આપની આજ 23-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.):-ભાગીદારોને તમારે માર્ગદર્શન દેવું પડે તવું આયોજન લાભ દાયક રહે. વિજાતીય મિત્રતા ગાઢ બને.
વૃષભ(બ.વ.ઉ.):-બીજાના કાર્યમાં ડખલગીરી ન કરતા રોંજીદા કાર્યને વળગી રહેજાે જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.
મિથુન(ક.છ.ઘ.):-સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. સીઝનલ ધંધાર્થી લાભ હરીફો ઉપર વર્ચસ્વ વધવાનું રાજકારણમાં સફળતા.
કર્ક(ડ.હ.):-વ્યવસાયમાં અનુકુળતાનો વધવાની વિદેશથી પણ લાભ મલે. મહેનતું ફળ મલવાનું લકઝરી ચીજ વસ્તુની ખરીદી થાય.
સિંહ(મ.ટ.):-નવા કોલ કરારોમાં સફળતા વાળો દિવસ રહે. આવકનું પ્રમાણ વધવાનું ખાવા પીવામાં તકેદારી જરૂરી છે.
કન્યા(પ.ઠ.ણ.):-શેર બજારમાં મોટા જાેખમો ન લેવા કર્જ કરવાથી દૂર રહેજાે ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો પ્રવાસ થાય.
તુલા(ર.ત.):-અગત્યના કાર્યોને સફળ થતા જાેઇ શકશો નોકરીમાં લાભ અંગત જીવનમાં ધ્યાન દેજાે પ્રયાસમાં જાળવવું.
વૃશ્ચિક(ન.ય.):-તમારી મહેનતનું ફળ મલવાનું જીવના નવું જાેમ જુસ્સો જાેવા મળે વિદેશ સાથેના ધંધામાં લાભ રહેવાનો.
ધન(ભ.ધ.ફ.ઢ.):-ફીલગુડ વાળો દિવસ રહેવાનો નોકરીમાં લાભ મનગમતુ કાર્ય મલે. હરીફોથી પણ લાભ રહેશે. ર્‌આર્થિક લાભ.
મકર(ખ.જ.):-અંગત જીવનમાં અવસર રહેવાને લઇને રોંજીદા કાર્યમાં અવરોધો રહે. ગુસ્સા ટાળજાે- મિલ્કતથી લાભ રહેશે.
કુંભ(ગ.શ.સ.):-યોગ્ય પ્રયત્નો જરૂર સફળતા અપાવશે. નવી યોજના લાભ દાયક રહેવાની લકઝરી ચીનવસ્તુથી લાભ.
મીન(દ.ચ.ઝ.):-સ્વાસ્થ્ય જાળવવું ભાગીદારોને સાથ સહકાર દેવો મિત્રો સાથે વ્યવસાયની ચર્ચા થાય નવી ઓળખાણ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.