Home / News / બ્રેકિંગઃ ડીસા આખોલ પાસે ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા બે પોલીસ કર્મીઓના મોત
બ્રેકિંગઃ ડીસા આખોલ પાસે ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા બે પોલીસ કર્મીઓના મોત
ડીસા
અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સાથે ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોચ્યા
બંને પોલીસ કર્મીઓના મૂતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા