આપની આજ 22-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. વડીલોનું માર્ગદર્સન મળી રહે. અભ્યાસમાં પ્રગતિ થાય.
વૃષભ (બ.વ.ઉ.) :- સ્ત્રીવર્ગને સંતાન સંબંધી ચિંતા. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બને. આનંદ-ઉત્ત્સાહમાં વધારો થાય.
મિથુન (ક.છ.ઘ.) :- નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. બદલી-બઢતીની શક્યતા. માનસિક ચિંતા હળવી બને.
કર્ક (ડ.હ.) :- ધર્મ-આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે. ધાર્મિક પ્રવાસ થાય. એકંદરે સમય શુભ ફળદાયી નિવડે. નોકરીમાં શુભ સમાચાર મળે.
સિંહ (મ.ટ.) :- જમીન-વાહન મકાનના યોગ. નાણાંકીય સ્થિતિ સુધરે. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
કન્યા (પ.ઠ.ણ.) :- ઇષ્ટદેવની ઉપાસનાથી મુશ્કેલીમાં રાહત થાય. કુટુંબિક સુમેળભર્યું બને. અભ્યાસમાં પ્રગતિ થાય.
તુલા (ર.ત.) :- પરદેશથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાઈ રહે. દિવસ આનંદમય પસાર થાય. અભાયાસમાં પ્રગતિ.
વૃશ્ચિક (ન.ય.) :- વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે. ચિંતાનું વાતાવરણ હળવું થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- કોર્ટ સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતથી લાભ થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે.
મકર (ખ.જ.) :- સંતાન સંબંધી વિવાહી પ્રશ્નો ઉકેલાય. યાત્રા-પ્રવાસ યોગ. માનસિક ચિંતા હળવી બને.
કુંભ (ગ.શ.સ.) :- આરોગ્યની સારસંભાળ રાખવી. આવકનું પ્રમાણ રહે. માનસિક ચિંતા વધતી જણાય.
મીન (દ.ચ.ઝ.) :- દિવસ આનંદમય રહે. એકંદરે સમય શુભ ફળદાયી રહે. અભ્યાસમાં પ્રગતિ. વાહન ખરીદીના યોગ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.