આપની આજ 14-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.):-દિવસ દરમ્યાન નોકરીમાં મનગમતી જગ્યા મલે મેન્યુફેકચરીંગ લાઇનથી લાભ પ્રવાસમાં અનુકુળતા રહે.
વૃષભ(બ.વ.ઉ.):-આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે.
મિથુન(ક.છ.ઘ.):-વિવિધ ક્ષેત્રે રૃચી વધવાની નોકરીમાં કાર્યભાર રહે પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય કર્જમાં રાહત.
કર્ક(ડ.હ.):-નવા સંપર્કો લાભદાયક રહે. બિનજરૃરી વાદવિવાદ ટાળજાે. રાજકીય લાભ શેર સટ્ટામાં જાળવવું જરૃરી.
સિંહ(મ.ટ.):-મહત્વના કાર્યમાં કોઇની મદદ મલવાની નોકરીમાં અનુકુળતા વિદેશ જવાની સારા તક માટે ઉત્તમ દિવસ.
કન્યા(પ.ઠ.ણ.):-અટકતા કાર્યોમાં અચાનક સફળતા, દિવસ તથા જાેમ જુસ્સા વાળો રહે વિદેશ જવાની તક મલવાની.
તુલા(ર.ત.):-નોકરીમાં સફળતા કાર્યભાર હળવો થવાનો છે આવકનું પ્રમાણ જળવાઇ રહે. સ્વાસ્થ્ય સારૃ રહે.
વૃશ્ચિક(ન.ય.):-પરિવારમાં વૃધ્ધિ થવાની છે. માનસિક તનાવ દૂર થાય વ્યવસાયને લઇને પ્રવાસ થાય. માતાનો સહકાર રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.):-લગ્ન જીવનમાં ગેરસમજાેથી જાળવવું વધુ પડતો કાર્યભાર ટાળજાે કર્મચારી વર્ગને સહકાર દેવો.
મકર(ખ.જ.):-પરિવારમાં વૃધ્ધિ થવાની છે. આવક કર્તા ખર્ચ વધુ રહે. જુના મિત્રોની મુલાકાતથી ઉત્સાહ વધવાનો.
કુંભ(ગ.શ.સ.):-ગુંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે નવી યોજનામાં લાભ સંતાનોના સગાઇના કાર્યમાં સફળતા.
મીન(દ.ચ.ઝ.):-રોકાયેલા નાણા છુટક થવાનો આશાવાદ ફળવાનો હતાશાઓ દૂર થાય. વિજાતીય સંબંધો ગાઢ બને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.