Rakhewal | 27-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિવિધ મથકોએ એવીએમ ફાળવવાની કામગીરી હાથ ધરાઈ, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ.

ડીસા પાલિકાની ચુંટણીનું આવતીકાલે ચુસ્ત બંદોબસ્ત હેઠળ મતદાન, ૪૪૦ પોલીસ સ્ટાફ ખડેપગે શહેરમાં ચુંટણી ફિવર છવાયો.

કાંકરેજના થરા વડા રોડ ઉપર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત, ત્રણ મજૂર ગંભીર ઘાયલ.

પાલનપુરમાં બ્રહ્મ સમાજના નામે પત્રિકા વાયરલ કરવા મામલે ફરિયાદ નોધાઇ, ચૂંટણીમાં સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવા અસામાજિક તત્વોનો પ્રયાસ.

ડીસા સહિત જિલ્લાભરમાં ઉનાળાની સીઝન ધીમા પગલે આગમન, રાત્રે આંશિક ઠંડી સાથે દિવસે ગરમીનો અહેસાસ.

પાલનપુર આબુ હાઈવે પર બાલારામ બ્રિજ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી.

યાત્રાધામ અંબાજી ખાતે પુનમ નિમિત્તે માતાજીના દર્શનાર્થે મંદિરમાં ભક્તોની ભીડ જામી.

ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર, રાજ્ય કૃષિમંત્રી ફળદુએ કહ્યું ખાતરનાં ભાવમાં કોઇ વધારો નહીં, ડીએપી અને એનપીકે ખાતરનાં ભાવ યથાવત.

રાજ્યની ચાર મહાનગરપાલીકામાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવાયો, કોરોનાના કેસો વધતા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કોર કમીટીમાં ર્નિણય લેવાયો.

સુરત પાસે વહેલી સવારે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 67 હજારને પાર, આ છેલ્લા 15 દિવસમાં બે ગણા થયા; કેરળને પણ પાછળ ધકેલ્યું.

કોરોના વેક્સિન તબક્કો બીજો: કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનની ડોઝ દીઠ કિંમત રૂ. 250 નક્કી કરી.

જમ્મુમાં કપિલ સિબ્બલે કહ્યું- કોંગ્રેસ પાર્ટી નબળી પડી રહી છે, આપણે સૌએ સાથે મળીને તેને મજબૂત બનાવવાની છે.

કોરોના પર સૌથી પહેલા કાબૂ મેળવનાર ચીન પણ ભારતની વેક્સિન ડિપ્લોમસીમાં હાર્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.