વીવોઇન્ડિયાએવિવોવી ૨૦ એસઇ માટે નવાઆકર્ષક ભાવની ઘોષણા કરી; હવેરૂપિયા ૧૯,૯૯૦ માં ઉપલબ્ધ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીન વૈશ્વિકસ્માર્ટફોન બ્રાન્ડ, વીવોએઆજેવીવોવી ૨૦ એસઇ માટે નવીઆકર્ષક કિંમતનીજાહેરાતકરી છે. વી ૨૦ એસઇ ૮ અને ૧૨૮ જીબીસ્ટોરેજવેરિઅન્ટ માટેરૂપિયા ૧૯,૯૯૦ ના નવા ભાવ સાથે ઉપલબ્ધ છે. વીવોવી ૨૦ એસઇ ગ્રેવીટીબ્લેકઅનેએક્વામારીન ગ્રીન બેઆકર્ષકરંગ વિકલ્પોમાં ઉપલબ્ધરહેશે. આ ભાવ પરિવર્તન બધા મુખ્ય લાઇન ભાગીદારો, રિટેલ સ્ટોર્સ પાન ઇન્ડિયા, વીવોઇન્ડિયા ઇ સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન અનેઅન્ય મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર લાગુથશે. ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યેવિવોની પ્રતિબદ્ધતાનેઆગળ ધપાવી, વિવોવી ૨૦ એસઇવીવોની ગ્રેટર નોઈડા સુવિધામાંબનાવવામાંઆવે છે.

૪૧૦૦ એમએએચ બેટરી સાથે ૪૮એમપી રીઅરકેમેરાઅનેવોલ્ટ ૩૩ ડબલ્યુ ફ્લેશચાર્જની સહાયથીઆ સ્માર્ટફોનને ડિલાઇટએવરીમુમેન્ટ પર ડિઝાઇન કરવામાંઆવ્યો છે. સ્માર્ટફોન એકઆકર્ષકજાદુઈડિઝાઇનને પણ ફ્લંજન્ટકરે છે, અનેથ્રિડી બોડીકર્વ્સતેને તમારાહાથમાંઆરામથીફિટકરે છે. તેનીઉત્તમ કેમેરા ક્ષમતાઓને લીધે, વી ૨૦ એસઇ નાઇટ-ટાઇમ દરમિયાન પણ અવિશ્વસનીયતીક્ષ્ણછબીઓ મેળવે છે અનેઆગળનો ૩૨ એમપી ફ્રન્ટ કેમેરોછબીનીજટિલ વિગતોને સાચવેછે.વધારામાં, વિશાળ ૪૧૦૦ એમએએચ બેટરી સાથે ૩૩ ડબ્લ્યુ ફ્લેશચાર્જતકનીક, વિવોવી ૨૦ એસઇનેદૈનિક ઉપયોગ માટેએક સંપૂર્ણ સાથીબનાવે છે.

સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન ૬૬૫ પ્રોસેસરથી સજ્જ છે જે સરળ કામગીરી પ્રદાન કરેછે.ડિવાઇસમાં ૧૬.૩૭ સેમી (૬.૪૪ ઇંચ) ૧૦૮૦ પી એમોલેડહેલોફુલ વ્યૂડિસ્પ્લે, ૭.૮૩ મીમી સ્લિમ બોડી, એઆઈટ્રીપલ કેમેરા સેટઅપ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટસ્કેનર પણછે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.