Rakhewal | 26-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૧ વોર્ડમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ધાનેરાના વાસણ ગામના યુવાને અગમ્ય કારણોસર ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું.

ડીસામાં જાહેરનામા દરમિયાન છરા સાથે યુવક ઝડપાયો.

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે પુનમના દિવસે ભવ્ય લોકમેળો યોજાશે.

પાલનપુરથી ગાંધીધામ પેસેન્જર ટ્રેનો પુનઃ શરૂ કરાઈ, દિયોદરને સ્ટોપ આપવા સ્થાનિક લોકોએ માંગ કરી.

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠના ૭ માં પાટોત્સવ પ્રસંગે ૨૪ કલાક આનંદ ગરબાની અખંડ ધૂન શરૂ થઈ.

પાલનપુર જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ૭ જિલ્લાના ૯ ગુનામાં ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સરદારપુરાથી ઝડપી પશ્ચિમ પોલીસને સોંપ્યો.

પાલિકાની ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવા માટે ૯૦.૪ એફએમ રેડીયો પાલનપુર પર ત્રણ પ્રકારના જિંગલ્સ બનાવવામાં આવ્યા.

સુરતમાં શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં પાટીદાર આંદોલન જેવો માહોલ, આખું વરાછા ચક્કાજામ.

વિધાનસભાના બજેટસત્રમાં પ્રવેશ માટે તમામને કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો આદેશ.

દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા દોઢ કલાક મોડી પડી, પાઇલટે સમય સુચકતા વાપરી ફરી રનવે પર લેન્ડ કરાવી.

GST અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ભારત બંધ : 8 કરોડ વેપારીઓનું બંધને સમર્થન.

મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ વધી રહ્યા એક્ટિવ કેસ, 3 દિવસથી સાજા થતાં લોકો કરતાં વધુ નવા કેસ મળી રહ્યા.

5 રાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતા, એમાંથી ફ્ક્ત એક જ રાજ્યમાં ભાજપની સરકાર.

અમેરિકાએ સીરિયામાં હવાઈ અટેક કર્યા, ઈરાન સમર્થક આતંકી ઠેકાણાને ઉડાવ્યા; ઘણા આતંકીઓના મોત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.