![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/02/Infiny-Mix-series.png)
મહારાજા વ્હાઈટ લાઈન દ્વારા ઈનફિની મિક્સ સિરીઝ હેન્ડ બ્લેન્ડર લોન્ચ કરાયું
ગ્રુપ એસઈબી ઈન્ડિયાની ફ્લેગશિપ મહારાજા વ્હાઈટલાઈન દ્વારા હેન્ડપ્લેન્ડર્સ ઈનફિની મિક્સ અને ઈનફિની મિક્સ પ્રોની અત્યંત શક્તિશાળી શ્રેણી રજૂ કરવામં આવી છે, જે ઉત્તમ અને ઝડપી પરિણામો પ્રદાન કરવા માટે નિર્મિત છે.
આ શ્રેણી અજોડ અને નવાં ડિટેચેબલ સ્ટેઈનલેસ- સ્ટીલ શાફ્ટ અને બ્લેડ્સ સાથે આવે છે અને તેથી તેને મિશ્રણ પૂરું થયા પછી પણ કાર્યક્ષમ અને આસાન રીતે ધોવાનું સુવિધાજનક બનાવે છે. અયોગ્ય સફાઈને લીધે પારંપરિક હેન્ડ બ્લેન્ડર્સમાં વિકસિત શકે તે તમારા ખાદ્યમાં કોઈ પણ સૂક્ષ્મફૂગી રોગોથી દૂષિત નહીં થાય તેની ખાતરી રાખે છે. ઉપરાંત ડિટેચેબલ સંકલ્પનાને કારણે સ્વચ્છતા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ દુર્ઘટના કે કાપા વિના તમે સુરક્ષિત રહો તેની ખાતરી રાખે છે.
કાટરહિત સ્ટેઈનલેસ- સ્ટીલ શાફ્ટ અને બ્લેડ્સ ઠંડી અને ગરમ સામગ્રીઓના મિશ્રણે ટેકો આપે છે. સ્ટીલ ઓછું ઘસારો પામે છે અને ફૂડ ગ્રેડેડ સામગ્રીઓ ઉપયોગ માટે સુરક્ષિત છે. ખાસ તૈયાર કરવામાં આવેલી બ્લેડ પકવેલી દાળ અને પાલક, લસ્સી, પ્યુરી અને મિલ્કશેક્સ જેવી સામગ્રીઓના મિશ્રણમાં ટેકો આપે છે. ઈનફિની મિક્સ રેન્જ 175 અને 150 વેટ્સની શક્તિશાળી મોટર સાથે આવે છે, જે ઝડપથી મિશ્રણ કૃતિ કરે છે. વજનમાં હલકું અને પોર્ટેબલ આ બ્લેન્ડર વિવિધ ખાદ્યની તૈયારીની આવશ્યકતામાં હાઈ પરફોર્મન્સ માટે છે. આ રેન્જ 3 એસએસ ડિટેચેબલ બ્લેડ્સ (બંને મોડેલ) સાથે 800 મિલિ બહુહેતુક જાર (ઈનફિની મિક્સ પ્રો માટે) આવે છે.
ઉત્તમ સુવિધા માટે તૈયાર કરાયેલું, હાથ ધરવા માટે તેની એર્ગોનોમિક બોડી, મજબૂત પકડ માટે નોન- સ્લિપ હેન્ડલ અને સુવિધાજનક ડિટેચેબલ મેટલ ફૂટ ફક્ત પાણીની છાલકો મારીને આસાનીથી તેને સાફ કરી શકાય છે. હેન્ગિંગ લૂપ કોમ્પેક્ટ જગ્યામાં પણ આસાન સ્ટોરેજ આપે છે, જેને લઈ કિચનનાં કામો તેના ઉપભોક્તાઓ માટે ખુશી આપે છે. પ્રોડક્ટ 2 વર્ષની વોરન્ટી સાથે આવે છે.મહારાજા વ્હાઈટલાઈન ઈનફિની મિક્સ સિરીઝ હેન્ડ બ્લેન્ડર ઉત્કૃષ્ટ કામ કરે છે અને તેના ઉપભોક્તાઓને શ્રેષ્ઠતમ પ્રદાન કરવાનું વચન આપે છે.
હેન્ડ બ્લેન્ડર્સ ઈનફિની મિક્સ અને ઈનફિની મિક્સ પ્રો માટે અનુક્રમે રૂ. 1749 અને રૂ. 1949ની કિંમતો સાથે વિવિધ ઈ-કોમર્સ મંચો સાથે ગ્રુપ એસઈબી ઈન્ડિયાના 750 વિતરકો અને 40,000 ડીલરો પાસે મળશે.