આપની આજ 19-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- હઠીલા સ્વાભાવને લઇને કોઇ લાભ ન ગુમાવો તેનું ધ્યાન રાખજાે કર્મચારી વર્ગને સહકાર દેવાથી લાભ.
વૃષભ(બ.વ.ઉ.) :- ભાઇ ભાડુઓ સાથે વાદ-વિવાદથી દૂર રહેજાે રોજીંદા કાર્યને વળગી રેહજાે જીવનમાં ઉત્સાહ વધવાનો.
મિથુન(ક.છ.ઘ.) :- પરિવારના સભ્યોની જરૃરીયાતો વધવાની મિત્રોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનું – રહેણાકના પ્રશ્નોમાં સફળતા.
કર્ક(ડ.હ.) :- વિદેશ વસતા સગા સંબંધીનો સહકાર રહેવાનો લખાણ દસ્તાવેજાેના કાર્યોમાં સફળતા વાળો દિવસ રહે.
સિંહ(મ.ટ.) :- મોજશોખનું પ્રમાણ વધવાનું પરિવારના વડીલો સાથે સુમેળ વધે કાનૂની પ્રશ્નોમાં સમાધાન થાય સ્વાસ્થ્ય જાળવવું.
કન્યા(પ.ઠ.ણ.) :- પ્રિયપાત્ર સાથે ગેરસમજાે ન થાય તેનું ધ્યાન રાખજાે નોકરીમાં સફળતા મલવાની ધાર્મિક સંસ્થામાં હોદ્દો મલે.
તુલા(ર.ત.) :- ન ધારેલી સફળતા મલવાની આત્મવિશ્વાસ વધવાનો લગ્નજીવનમાં ગેરસમજાે દૂર થવાની આવકની સાથે ખર્ચ પણ રહે. પ્રવાસ થાય.
વૃશ્ચિક(ન.ય.) :- કર્જ કરવાથી દૂર રહેજાે પરિવારના સભ્યોને સહકાર દેવો. વિભાજન જેવા પ્રશ્નો ઉભા ન થાય તેનું ધ્યાન રાખવું વિદેશ જવાની તક મલવાની.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- કારણવગરના વિચારોથી ટેન્સન રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેજાે સાથીદારો સાથે સહકારની ભાવનું કેળવજાે નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી.
મકર(ખ.જ.) :- આ સમય તમારે જાળવી લેવાનો છે જવાબદારીઓ લેવામાં જાળવવું પ્રતિષ્ઠા જળવાઇ રહે. નાણાકીય રીતે ટેન્શન રહે. વધુ પડતો કાર્યભાર હીતાવહ નથી.
કુંભ(ગ.શ.સ.) :- પ્રતિમા આપતા અવરોધો દૂર થવાના છે. નવાી યોજનામાં લાભ મલવાનો તબીયત બાબત જાળવવું જીવન સાથીના સ્વાસ્થય બાબત ટેન્શન રહે.
મીન(દ.ચ.ઝ.) :- નોકરીમાં મનગમતી જગ્યા મલવાની પ્રતિષ્ઠા વધારો થવાનો રાજકીય રીતે લાભ મલવાના વિદેશ વસતા સગા સ્નેહીજનોની મુલાકાત થવાની.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.