Rakhewal | 15-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામાં પત્નિ હત્યા કેસમાં ભીનું સંકેલાયાના પરિવારજનોના આક્ષેપો, સીએની પત્નીની હત્યાના અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ.

થરાદના મલુપુર નજીક અજાણ્યા વાહનની ટકકરે યુવકનું મોત, ફરાર કાર ચાલક સામે પોલીસ ફરીયાદ.

ફેસબુકમાં આઈડી બનાવી યુવતીનો ફોટો મૂકી બીભત્સ લખાણ લખ્યું, ધાનેરાના રામપુરા (વાઘપુરા)ના યુવક સામે ગુનો દાખલ.

ડીસાના ભાચરવાની યુવતી સાથે મંગેતરે જ દુષ્કર્મ આચર્યું, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ.

થરાદની ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ૧૫ ફૂટનું ગાબડું પડતાં ઉભા પાકોમાં ફરી વળ્યુ પાણી.

ડીસાની જોગકૃપા સોસાયટીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા, રોડના અભાવે મુશ્કેલી વેઠતા રહીશોએ ભાજપના ઉમેદવારો માટે ‘નો એન્ટ્રી’ ના પોસ્ટર લગાવ્યા.

દાંતીવાડાના સિકરિયા ગામેથી ગેરકાયદેસર લાકડાં ભરેલું ટ્રેક્ટર ઝડપાયું.

ડીસાની સરસ્વતી સોસાયટી પાસેથી ભ્રુણ મળી આવ્યું, ખેતર વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ ભ્રુણ ફેંકી ગયુ હોવાની ચર્ચા, પોલીસે તપાસ હાથ ધરી.

પાલનપુર તાલુકા પોલીસે આબુ હાઈવે પર બાયોડીઝલનો જથ્થો ઝડપી કાર્યવાહી કરી.

ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા,ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે.

મહાનગર પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 8430માંથી 7500 બેઠકો પર વિજય મેળવવાનો ભાજપનો ટાર્ગેટ.

કડી તાલુકામાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર 10 લાખ રુપિયા લઇ ત્રણ ઉમેદવારોના મેન્ડેટ બદલી નાખ્યાનો આરોપ.

ચૂંટણી પ્રચાર સમયે જ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતા પ્રચારમાં અડચણ, રૂપાણી-પાટીલની સંયુક્ત ચૂંટણી સભાઓ અટવાઈ.

દેશમાં દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો; સતત ત્રીજા દિવસે સાજા થનારા કરતાં સંક્રમિતોનો આંકડો વધુ.

સુપ્રીમ કોર્ટે વ્હોટ્સઅપને કહ્યું- તમે અબજો ડોલરની કંપની હશો, પરંતુ લોકોની પ્રાઇવસી પૈસાથી વધુ મહત્ત્વની.

મહારાષ્ટ્રના જલગાંવની પાસે મજૂરોને લઈ જઈ રહેલી ટ્રક ઊંધી પડી; 16નાં મોત; તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ.

સરકારે LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો ભાવવધારો ઝીંક્યો, ફેબ્રુઆરીમાં સતત બીજી વખત ભાવવધારો થયો.

રિપોર્ટમાં દાવો- WHOને વુહાનથી જ વાઈરસ ફેલાયાના સંકેત મળ્યાં; જલ્દી જ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.