કેન્દ્ર પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવા કોશીષ કરે છે : સ્મૃતિ ઇરાની

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉચા ભાવ માટે રાજય સરકારને પણ દોષીત ઠેરવી

દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી જે આકડો સર્જાયો છે તેમાં જવાબ વાળતા કેન્દ્રના કેબીનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીએ એવુ જણાવ્યુ હતુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર કોશીષ કરી રહી છે. તેમણે કહયુ કે જે ભાવ વધારો થયો છે તેમાં રાજસ્થાન સરકારનો ફાળો છે. કેન્દ્ર સરકાર આ ભાવ ઘટાડવા કોશીષ કરી રહી છે. અશોક ગેહલોત સરકાર પર હવે છે કે તે રાજયના લોકોને કેટલો લાભ આપે છે. જોકે દેશમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઉચા ભાવ રાજસ્થાનમાં હોવાની બુમરાહ પછી ગેહલોત સરકારે આ ઇંધણ પરના વેટમાં ર ટકાનો ઘટાડો કર્યો છે. અને હવે રાજયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ નીચા આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.