Rakhewal | 25-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

પાલનપુરમાં બેફામ ડમ્પરે ચારને કચડયા, બે શ્રમિકના મોત, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર.

ડીસામાં પોલીસને જોઇ ચાલકે કાર ભગાડતા અન્ય વાહન સાથે અથડાઇ, કારમાં બેઠેલાં બે શખ્સોને ઝડપી નજર કેદ રખાયા.

અંબાજી પાસે આવેલી સહરદ છાપરી ચેકપોસ્ટ પર ૨૬મા જાન્યુઆરીને લઈને પોલીસે સધન બંદોબસ્ત ગોઠવાયો.

જિલ્લા એલસીબી પોલીસે શિહોરી વિસ્તારમાં જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લીધા.

વાવ હાઇવેની હોટલ પર બિન અધિકૃત ડીઝલ કાઢતા ટેન્કર ચાલક અને અન્ય એક ઈસમ ઝડપાયો, કુલ ૩૮.૦૮ લાખનો મુદ્દામાલ ઝબ્બે.

પાટણના સંખારી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 2ના મોત, ત્રણને ઇજા પહોંચી.

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, અમદાવાદમાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે.

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના સ્વાસ્થ્ય-શિક્ષણની જવાબદારી પણ ઉઠાવશે.

વડાપ્રધાન મોદી પ્રજાસત્તાક પર્વના એક દિવસ પહેલા ટિપ્પણી નૃત્ય રજૂ કરનાર ગુજરાતના કલાકારોને મળ્યા, વડાપ્રધાન નિવાસ્થાને ખાસ આમંત્રિત કર્યા હતા.

સુપ્રીમના ચુકાદાથી પ્રમાણિક વેપારીઓને રાહત : વેપારીએ ટેક્સ ચોરી કરી હોય તો ખરીદનાર હવે દંડાશે નહીં, અત્યાર સુધી ખરીદનાર પાસેથી વસૂલાત થતી હતી.

ભારતીય અને ચીની આર્મી વચ્ચે ફરી ઝપાઝપીમાં ચીનના 20 સૈનિકો અને ભારતના 4 સૈનિકો ઘાયલ, સિક્કિમમાં ભારતીય સૈનિકોએ રોક્યા.

આજથી નવા વોટર આઈડીની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર્સ માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી.

વીડિયો-કોન્ફરન્સિંગથી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર આપ્યા, વિજેતાઓ સાથે વાત કરી.

ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર 20 હજાર ટ્રેક્ટર પહોંચ્યાં; બેરિકેડ્સ હટાવાઈ રહ્યાં છે, એક ટ્રેક્ટર પર ત્રણ લોકોને જ મંજૂરી.

ન્યૂઝીલેન્ડમાં 2 મહિના પછી કેસ મળ્યો, બ્રિટનમાં 17 જુલાઈ સુધી લૉકડાઉન; અમેરિકા સહિત 4 દેશોમાં ફરી 1000થી વધુ મૃત્યુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.