Rakhewal | 19-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

કાંકરેજની રાણકપુર મુખ્ય નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો, નહેરમાં શોધખોળ હાથ ધરાઈ.

ડીસાની ડિમ્પલ ટોકીઝનો પણ પડદો પડી ગયો, ૪૦ વર્ષ જૂનું થિયેટર તોડી પાડવાની કામગીરી શરૂ.

ડીસામાં ૬૦ તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, કોરોના રસી અસરકારક અને સુરક્ષિત હોવાનો તબીબોનો દાવો.

થરાદના ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું, પંદર હેકટર જીરાના વાવેતર ઉપર પાણી ફરી વળ્યું

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે દેવજીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની વરણી.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી લાખો રૂપીયોનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ૫૭૦ પેટી દારૂ સહીત ૫૦ લાખનો મુદામાલ જપ્ત.

દાંતાના કુંવારશી નજીક જીપ અને બાઇક ટકરાયા, ઘવાયેલી મહિલાનું સારવાર દરમ્યાન મોત.

ડીસા સહિત જિલ્લાભરમાં ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો, બર્ફીલા પવનોની અસરથી ઠંડી વધી.

રાધનપુરના ધરવડી ગામેથી એસઓજીએ એરંડાના પાક વચ્ચેથી ૬૧ કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા.

૨૬ જાન્યુઆરીને લઈને એસઓપી જાહેર કરાઈ, રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧૦૦૦, જિલ્લા કક્ષાએ ૪૦૦ અને તાલુકા કક્ષાએ ૨૫૦ લોકો હાજર રહી શકશે, પ્રજાસત્તાક કાર્યક્રમ ૫૬ મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે,

૯ મહિનામાં પેટ્રોલ ૧૪ અને ડિઝલ ૧૨ ટકા થયું મોંઘુ, પેટ્રોલનો ભાવ ૮૨.૫૧ રૂપિયા, ડીઝલના ૮૧.૧૪ પૈસા થયા.

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં એક હજાર, જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ 250 લોકો હજાર રહી શકશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સરકારે રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ કામો માટે 15 હજાર 774 કરોડ રૂપિયાની ફાળવણી કરી.

ગુજરાતમાં વાહનના પસંદગીના નંબરની ફીમાં ધરખમ વધારો થવાની અટકળો, ગોલ્ડન ચોઈસ નંબરોના ભાવ 63 ટકા વધવાની શક્યતા.

સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15નાં મોત, PM અને CM દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત.

સરકાર પડતર જમીન ખેતી માટે આપશે : 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય ખેતી માટે લીઝ પર અપાશે, પ્રથમ પાંચ વર્ષ કોઈ ભાડું નહીં લેવાય.

ખેડૂત આંદોલનનો 55મો દિવસ : ખેડૂતોએ દિલ્હી પોલીસને કહ્યું- 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢીશું, જે શાંતિપૂર્ણ થશે.

ભારત બાયોટેકની ફેક્ટશીટ : ગર્ભવતી મહિલા અને ગંભીર બીમારી હોય તેવા લોકોને વેક્સિન ન લેવાની સલાહ.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા ટોપ પર, ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.