અમદાવાદમાં સરસપુરના આંબેડકર હોલમાં ભીષણ આગ, ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી

ગુજરાત
ગુજરાત

શહેરના સરપુરના વિસ્તારમાં આવેલા આંબેડકર હોલમાં આજે બપોરે એકાએક ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી છે. આગની જાણ ફાયરવિભાગને કરતા હાલ છ જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.