સાબરકાંઠા જિલ્લા પોલીસવડાનો મોટો નિર્ણય : વહીવટી કારણોસર 16 પોલીસકર્મીઓની બદલી

સાબરકાંઠા જિલ્લા પોલીસવડાનો મોટો નિર્ણય : વહીવટી કારણોસર 16 પોલીસકર્મીઓની બદલી

સાબરકાંઠા જિલ્લામાં 16 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ બદલીના આદેશો જારી કર્યા છે.

આ બદલીમાં હેડક્વાર્ટર, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર, ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (આહેકો), કોન્સ્ટેબલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *