આપની આજ 10-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- કોઇ પાર્ટીનું આયોજન થાય, અટકતા કાર્યોને વેગ મલવાનો શેર સટ્ટામાં સાવધાની પૂર્વક ર્નિણયલેવો.
વૃષભ(બ.વ.ઉ.) :- મહત્વની વ્યકિતની મુલાકાતથી લાભ, નોકરીમાં પ્રગતિ, બદલી, વિદેશ જવાની ઇચ્છા થાય.
મિથુન(ક.છ.ઘ.) :- મોજશોજને લઇને રોજીંદા કાર્યમાં અવરોધો ન થાય તેનું ધ્યાન રાખવુ ભાઇ-બહેનોથી સહકાર રહે.
કર્ક(ડ.હ.) :- સામાજીક કાર્યમાં સફળતા મલવાની નોકરી બાબત નવી ઓફર આવે કર્જ ન કરવું.
સિંહ(મ.ટ.) :- સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય નાણાકીય મુશ્કેલીનો સામનો રહે.-મિત્રોથી સહકાર મલવાનો.
કન્યા(પ.ઠ.ણ.) :- રચનાત્મક કાર્યમાં સફળતા મલવાની આવકનું પ્રમાણ જળવાઇ રહે. યાત્રા પ્રવાસમાં સફળતા રહે.
તુલા(ર.ત.) :- મહત્વકાંક્ષાઓ સફળ થતી જાેઇ શકાય કર્જમાં રાહત થવાની છે. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે.
વૃશ્ચિક(ન.ય.) :- દિવસ દરમ્યાન અધુરાં કાર્યો ખંતપૂર્વક કરવાથી સફળતા મલે. ખર્ચનું પ્રમાણ વધે સ્વાસ્થ્યમાં સુધારો થાય.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- હકારાત્મક પરિણામો મેળવવા ટીમ વર્કની જરૂર રેહ. આવક વધારાવના પ્રયત્નો માટે સંઘર્ષ કરવો પડે.
મકર(ખ.જ.) :- ખર્ચનું પ્રમાણ વધે નોકરીમાં કાર્યભારનો સામનો રહે. નવી જવાબદારીઓ લેવાથી દૂર રહેજાે.
કુંભ(ગ.શ.સ.) :- મનગમતી વ્યકિત સાથે મુલાકાત થાય દિવસ દરમ્યાન કાર્યરત રહેશો. લગ્ન ઇચ્છુકોને સફળતા રહેવાની.
મીન(દ.ચ.ઝ.) :- વાણી ઉપર સંયમ રાખવો જરૂરી રહે વ્યર્થ દલીલબાજી ટાળવી વિદેશ જવાની ઇચ્છા પ્રબળ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.