અમીરગઢ ચેકપોસ્ટ પરથી ભેંસો લઈ જતી ત્રણ ટ્રકો સહિત આઠ ઇસમોની અટકાયત કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી ખીચોખીચ બિનકાયદેસર રીતે ભેંસો ભરી જઈ રહેલા ત્રણ અયસર ટ્રકો સહિત આઠ ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારના ધરાવતી પોલીસ ચેકપોસ્ટ ઉપર હાલમાં ચુસ્ત બંદોબસ્ત વચે સઘન ચેકીગ ચાલી રહેતા દરેક વાહનોને બારીકાઈથી તપાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના અગિયાર વાગ્યાના સમયે ગુજરાત થી રાજસ્થાન જતી ત્રણ મીની ટ્રકો ઉપર પોલીસ ને શક જતા તેને રોકાવિને તપાસ કરતા તેમાં અબોલા પશુઓ મા ૪૩ ભેંસો ક્રૂરતા પૂર્વક ભરેલ હતી અને ગાડી મા તેઓ માટે કોઈપણ ઘાસચારા કે પાણીની સુવિધા કરેલ ન હોવાથી તેઓના પરમીટ ચેક કરતા પરમીટ કરતા વધારે ભેંસો ભરેલ હોવાથી અમીરગઢ પી એસ આઈ એચ એન પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા ભેંસોની કિંમત રૂપિયા ૪૩૦૦૦૦ . ટ્રકોની કિંમત રૂપિયા ૧૫૦૦૦૦૦ આમ કુલ ૧૯,૩૦૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇ ટ્રકમાં સવાર આઠ ઇસમોની અટકાયત કરી તેઓ ઉપર પશુ અતિક્રમણ ધારા મુજબ ગુનો દાખલ કરી ભેંસોને કાં ટ પાજરાપો લ મા મોકલી આપવામાં આવી હતી અને ભેંસો ક્યાં અને કયા હેતુથી લઈ જવામાં આવતી હતી તેની તપાસનો દોર ચલાવેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી કેટલાય અબોલા પશુઓની હેરાફેરી થયાની બૂમો ઉઠેલ હતી પરંતુ હવે પોલીસ સક્રિય બનતા આવા પશુઓના તસ્કરોના ભય વ્યાપી ગયો હસે

પકડાયેલ ઈસમો

નીરમાખાં નૂર મોહમદ સિંધી, હેદેખા ન સવાઈ ખાન બલોચ, જહાંગીર ખાન કદરખાં ન બલોચ , મોહન ખાન કાદર ખાન બલોચ, નઈમ ખાન કરીમ ખાન બલોચ, મહેબૂબ ખાન મેલાપ ખાન બલોચ, રફીક ખાન અને જાવેદ ખાન


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.