કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

મુંબઈ: મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. કુવૈતથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની એક ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે.

૨૭ નવેમ્બરના રોજ, દિલ્હીથી અમદાવાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દિલ્હીથી અમદાવાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI ૨૯૩૯, કાર્ગો હોલ્ડમાં ધુમાડાને કારણે રાત્રે ૧૦:૨૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટને દિલ્હી પરત ફરવાની અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. સદનસીબે, બધા મુસાફરો સુરક્ષિત હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *