આપની આજ 01-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- પ્રમાણીકતાનું ફળ મળવાનુ સફળતા માટે થોડી ધીરજ કેળવજાે માનસીક ટેન્સન દુર થવાનુ મિલ્કતથી લાભ રહે
વૃષભ(બ.વ.ઉ.) :- આત્મ વિશ્વાસ તમોને સફળતા તરફ લઇ જશે.જુના પ્રશ્નોનું નિરાકણ થઇ શકે પ્રવાસ થાય
મિથુન(ક.છ.ઘ.) :- લગ્નજીવન થી ગેર સમજ દુર થવાથી અનુભવોનો લાભ સંસ્થાને અંધશ્રધ્ધાથી દુર રહેજાે. સંતાન યોગ ઉત્સાહ વધે
કર્ક(ડ.હ.) :- નબળા વાંચનથી દુર રહેજાે માસા માસીનો સાથ સહકાર રહે મહત્વકાંક્ષાઓ પુર્ણ થતી જાેઇ શકાય સ્વાસ્થય સારૂ રહે
સિંહ(મ.ટ.) :- મહત્વની વ્યકિતની મુલાકાત શકય બને મિલકત ઉપર કર્જ ન લેવાની સલાહ છે. નોકરીયાત સ્થીરતા રાખજાે
કન્યા(પ.ઠ.ણ.) :- મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવવાના પ્રયત્નો ફળવાના રાજકીય લાભ રહે સાહસીકોને સફળતા મલવાની
તુલા(ર.ત.) :- નજીકના સગા સ્નેહીઓ સાથે વ્યવસાય બાબત ચર્ચા વિચારણ સફળ થાય મિલ્કતના પ્રશ્નોને પ્રધાન્ય આપજાે
વૃશ્ચિક(ન.ય.) :- કોઇ મિત્રને લઇ લગ્નજીવન ગેરસમજ ન થાય તેનુ ધ્યાન રાખવુ વડીલવર્ગની સલાહને ધ્યાનમાં લેજાે
ધન(ભ.ધ.ફ.ઢ.) :- આજના દિવસે વધુ પડતી દોડધામ થી દુર રહેજાે વિજાયતીય મિત્રો સાથે સતર્કતા રાખવી વધુ પડતો વિશ્વસ મુશ્કેલી કરે
મકર(ખ.જ.) :- કોઇ મિત્રને લઇને લગ્નજીવન ગેરસમજાે ન થાય તેનુ ધ્યાન રાખવુ વડીલ વર્ગની સલાહને ધ્યાનમાં લેજાે
કુંભ(ગ.શ.સ.) :- તમારા વિચારો સતત ચાલે છે આસપાસના લોકો તમારી સ્થિતી જાણે છે તમો કાર્યની કદર કરો છો મોસાળથી લાભ
મીન(દ.ચ.ઝ.) :- વાંચન પ્રત્યે લગાવ વધારવાની જરૂર છે વીદેશ સાથેના વ્યવસાયથી લાભ રહે સાહસીકોને સફળતા મળવાની.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.