મુખ્યમંત્રીએ ખોડલાના વીર શહીદને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઇ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગહેરા દુઃખની લાગણી વ્યક્ત કરી વીર શહીદના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. 
વીર શહીદને શ્રધ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટરશ્રી એફ.એ.બાબી અને મામલતદાર કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. 
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શોક સંદેશામાં જણાવ્યું છે કે, અશ્રુભીની આંખ અને હૈયાની વેદના સાથે એ વીર સરદારને જ્યારે ગાર્ડ ઓફ ઓનર અને તિરંગાની હોળમાં લપેટાયેલો જોઇ, સૌના હૈયા ગર્વ અને ગમગીનીથી ઘેરાઇ ગયા છે. આ ઘટનામાં હું આપના પરિવારની પડખે રહી આપ સૌને સાંત્વના પાઠવું છું. ભાઇ સરદાર સદા અમર રહે, એનો જ્યોતિર્મય આત્મા શાંતિ અને ગતિમુક્તિ પામે, વીર શહીદને મારી ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ  કરુ છું.રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઇ છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગહેરા દુઃખની લાગણી વ્યક્ત કરી વીર શહીદના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. 
 
વીર શહીદને શ્રધ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટરશ્રી એફ.એ.બાબી અને મામલતદાર કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. 
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શોક સંદેશામાં જણાવ્યું છે કે, અશ્રુભીની આંખ અને હૈયાની વેદના સાથે એ વીર સરદારને જ્યારે ગાર્ડ ઓફ ઓનર અને તિરંગાની હોળમાં લપેટાયેલો જોઇ, સૌના હૈયા ગર્વ અને ગમગીનીથી ઘેરાઇ ગયા છે. આ ઘટનામાં હું આપના પરિવારની પડખે રહી આપ સૌને સાંત્વના પાઠવું છું. ભાઇ સરદાર સદા અમર રહે, એનો જ્યોતિર્મય આત્મા શાંતિ અને ગતિમુક્તિ પામે, વીર શહીદને મારી ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ  કરુ છું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.