ધારપુર હોસ્પિટલમાં ૭૦ દિવસથી આઇસીસીયુમાં સારવાર લઈ રહેલ દર્દીને નવજીવન મળ્યું

ધારપુર હોસ્પિટલમાં ૭૦ દિવસથી આઇસીસીયુમાં સારવાર લઈ રહેલ દર્દીને નવજીવન મળ્યું

પાટણ તાલુકાના માનપુર ગામના બબુબેન બાવાજી ઠાકોરને ધારપુર હોસ્પિટલ તા.૧૭ જુલાઈના રોજ ICCU મા TT (ધનુર) ની ગંભીર બીમારીને કારણે દાખલ કરવામાં આવ્યાં હતાં. TT (ધનુર) ની ગંભીર બીમારીની ડો.મેહુલભાઈ પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ડોક્ટરોની ટીમ તથા ICCU નર્સિંગ ઈન્ચાર્જ, નર્સિંગ સ્ટાફની ઉતમ સારવાર અને ક્લાસ ૪ તથા સિક્યુરિટીની મદદ થકી નવુ જીવનદાન મળતા આજે ૭૦ દિવસની સતત સારવાર અને તમામ સ્ટાફે ખડેપગે રહી ઠાકોર બબુબેન બાવાજીને ડિસ્ચાર્જ કરતાં તેઓના પરિવારજનો સહિત પતિ ઠાકોર બાવાજી પુર્વ સરપંચ માનપુર ગ્રામ પંચાયત તા.જી પાટણ નાઓએ ડો. મેહુલભાઈ, ડો તિલકભાઈ, ડો.યશપાલસિંહ, ICCU ઈન્ચાર્જ હસમુખસિંહ, સોનલબેન, iccu નર્સિંગ સ્ટાફ, ANS ડીમ્પલબેન, જશોદાબેન,  ક્લાસ ૪ સર્વન્ટ, સિક્યુરિટી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારૂલબેન શર્મા, આર.એમ.ઓ ડો.રમેશભાઈ પ્રજાપતિનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *