Rakhewal | 23-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ગુંદરી બોર્ડર નજીક બે ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાલક સહિત બેના મોત : બે ઘાયલ

ધાનેરા નગર પાલિકાના કોંગ્રેસના ૧૭ સભ્યોને કલમ ૩૭ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

બનાસકાંઠામાં ૧૪ જગ્યાએ તા.૨૫ મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપયીના જન્મ દિવસે સુશાસન દિવસની ઉજવણી કરાશે

મહેસાણાના મંડાલી નજીક પોલીસે ૩૫ પશુઓને બચાવ્યા, એક આરોપીની અટકાયત બીજો ફરાર.

અમદાવાદમાં આર્થિક સંકળામણમાં ખાનગી કંપનીના ડાયરેક્ટરે થલતેજના એનિગ્મા ફ્લેટના સાતમા માળેથી કૂદી આપઘાત કર્યો.

4 જાન્યુઆરીથી હાઇકોર્ટમાં જસ્ટિસ ચેમ્બરમાંથી વીડિયો કોન્ફરન્સથી કેસની સુનાવણી કરાશે: ચીફ જસ્ટીસનો આદેશ.

ગુજરાત યુનિ.દ્વારા UG-PGના 10 હજારથી વધુ એક્સટર્નલ વિદ્યાર્થીઓનું એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન થશે.

UKથી અમદાવાદ આવેલા ચાર પોઝિટિવ પેસેન્જરના બ્લડ સહિત અન્ય ટેસ્ટ કરી સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલ્યા, 7 દિવસમાં રિપોર્ટ આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો લઈ જતી ખાનગી એજન્સીની બસોના ડ્રાઈવરોની હડતાળ, 2 મહિનાથી પગાર ન મળતા રોષ, પ્રવાસીઓ અટવાયા.

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી મુસીબત, પોસ્ટ કોવિડ પછી ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો, 10 વ્યક્તિના હાથ-પગ લકવાગ્રસ્ત થયા.

દેશમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડને આગામી સપ્તાહે મંજૂરી મળવાની શક્યતા, એને એપ્રૂવ કરનાર ભારત પ્રથમ દેશ બનશે.

ખેડૂત આંદોલનનો 28મો દિવસ : સરકારે વાતચીત માટેનો પત્ર મોકલ્યાના 48 કલાક પછી પણ ખેડૂતોમાં સહમતી નહિ, આજે ફરી બેઠક કરશે.

અમેરિકાનું 663 લાખ કરોડ રૂપિયાનું કોરોના રાહત પેકેજ, બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે 300 ડૉલર.

કોરોના વાયરસનો કહેર : ફ્રાન્સે બોર્ડર સીલ કરતા યુકેના ડોવર બંદરે કન્ટેનર ટ્રકોની લાંબી કતાર સર્જાઈ.

બ્રિટનમાં ઘણા નવા વિસ્તારોમાં ફેલાયો નવો કોરોના વાઇરસ, કડક લોકડાઉનમાં ઊજવાશે નાતાલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.