બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે અમીરગઢ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. અમીરગઢ પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો છે. ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ અમીરગઢ ચેકપોસ્ટ અને અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમીરગઢ પોલીસ અવાર નવાર કાર્યવાહીને અંજામ આપતા હોય છે.જ્યારે અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી ગુજરાત માં વાસણની આડ માં પ્રવેશતા ટ્રક ને ઝડપી પાડ્યો હતો. ગુજરાત લઈ જવાતો દારૂ પેટી નંગ 40 કિંમત રૂપિયા 6,49,200 તથા અન્ય મુદ્દામાલ સાથે કિંમત 20,69,326 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને અમીરગઢ પોલીસે એક ઈસમ ની અટકાયત કરી અમીરગઢ પોલીસે કાર્યવાહી કરી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો છે.અમીરગઢ પોલીસ અવારનવાર સુંદર કાર્યવાહીને અંજામ આપતી હોય છે. જ્યારે ફરી એકવાર અમીરગઢ પોલીસ જવાનોએ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવી કાર્યવાહીની અંજામ આપી ગુનાહિત પ્રવૃત્તિ સામે લાલા આંખ કરી છે.
- September 10, 2025
0
177
Less than a minute
You can share this post!
editor

