Rakhewal | 20-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસા તાલુકાના આસેડા ગામમાં અજાણ્યા ઇસમો દ્વારા બંદૂકના ભડાકે નીલગાયની હત્યા, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી.

ડીસાના વાડીરોડ વિસ્તારના પાર્લર પરથી એક યુવકનુ અપહરણ થતાં ચકચાર.

દિયોદરના અલગ અલગ ગામોમાં કોઈ અજાણ્યા ઈસમોએ એક્ષચેન્જ ઓફીસના તાળા તોડી બેટરીઓ, સીમકાર્ડની ચોરી કરી.

ડીસા સહિત જિલ્લાભરમાં વાદળો છવાયા, કડકડતી ઠંડીમાંથી મળી આંશિક રાહત.

મોડાસાના કુડોલ (ઘાંટા) પ્રાથિમક શાળામાં યુવકની તીક્ષ્ણ હથીયારથી હત્યા, પોલીસે ગણતરીના સમયમાં ત્રણ શકમંદ હત્યારાને પકડી પાડયા.

માઉન્ટ આબુમાં ત્રીજા દિવસે તાપમાન માઇનસ 1.4 ડિગ્રી, ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પથરાઈ.

1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 1200 ડોક્ટર-નર્સિંગ-સફાઈ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર, ગંભીર સ્થિતી વચ્ચે યોધ્ધાઓની ઉત્તમ કામગીરી.

1.16 કરોડ ગ્રાહકો પર બોજો; રાંધણગેસનો બાટલો 100 રૂપિયા મોંઘો, 8 મહિનાથી સબસિડી પણ મળતી નથી.

ગુજરાતમાં કોરોનાના નવા 1026 કેસ સામે 1200થી વધુ દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 93 ટકાથી વધી ગયો.

કેન્દ્ર સરકાર હવે પાકના ભાવ 90 દિવસ પહેલા જણાવી દેશે, અચાનક ભાવમાં ઉછાળા કે ઘટાડા થતા હોવાથી નિર્ણય.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના ગુરુદ્વારાની મુલાકાત લીધી, ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી.

મહારાષ્ટ્રમાં છ મહિના માસ્ક ફરજીયાત, લોકડાઉન કે નાઈટ કર્ફ્યૂ નહીં લાગે : ઉદ્ધવ ઠાકરે.

ખેડૂત આંદોલનનો 25મો દિવસ : દિલ્હી બોર્ડર પર અડગ ખેડૂત આજે શહીદ દિવસ મનાવશે, આંદોલનમાં જીવ ગુમાવનારની યાદમાં કાર્યક્રમ કરશે.

દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 26624 કેસ નોંધાયા, 341 લોકોએ જીવ ગુમાવ્યા.

સ્વિટઝરલેન્ડની ફાઇઝર વેક્સિનને મંજૂરી, ક્રિસમસ બાદ વેક્સિનેશન; ફ્રાન્સમાં 60 હજારથી વધુ મૃત્યુ થયા.

કારમાં બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું કાબુલ : સાંસદને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં નવ લોકોના મૃત્યુ, 20થી વધુ ઘાયલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.