મહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા

મહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા

મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે ચુંટણી પંચ વિરોધ કાર્યક્રમ અને ધરણાં યોજાયો હતો. બિહાર સમેત દેશની 80 જેટલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ખોટા નામ દાખલ કરવા અને ઈન્ડીયા એ લાયન્સના પક્ષનાં ઉમેદવારો ને વોટ ચોરી કમહેસાણા ખાતે ચુંટણી પંચ વિરૂદ્ધ કાર્યક્રમ અને ધરણાં યોજાયા

મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે ચુંટણી પંચ વિરોધ કાર્યક્રમ અને ધરણાં યોજાયો હતો. બિહાર સમેત દેશની 80 જેટલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ખોટા નામ દાખલ કરવા અને ઈન્ડીયા એ લાયન્સના પક્ષનાં ઉમેદવારો ને વોટ ચોરી કરી હરાવીને સરકાર બનાવનાર ભાજય અને સાથી પક્ષો દ્વારા વોટ ચોરી મામલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ વોટર અધિકાર સમર્થન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અનુમતિથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ તોરણવાળી માતાએ એક જાહેર ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લાના પદાધિકારીઓ અને તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝ વડાઓ સાથે કાર્યકર મિત્રોએ ભાગ લીધો હતો. રી હરાવીને સરકાર બનાવનાર ભાજય અને સાથી પક્ષો દ્વારા વોટ ચોરી મામલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ વોટર અધિકાર સમર્થન મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અનુમતિથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ તોરણવાળી માતાએ એક જાહેર ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લાના પદાધિકારીઓ અને તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝ વડાઓ સાથે કાર્યકર મિત્રોએ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *