હવે નો સિગ્નલની સમસ્યા દૂર અતિ આધુનિક સેટેલાઇટનું લોન્ચીંગ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આપના મોબાઇલ અને ટીવીના સિગ્નલના સ્તરને સુધારનાર કોમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-01ના લોન્ચીંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને આજે બપોરે 3-41 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડથી પ્રક્ષેપિત કરવામાં આવશે અલબત્ત તેના પ્રક્ષેપણના આધાર હવામાન પર છે.

પીએસએલવીસી-50 મિશન પર આ વખતે એકલા પેલોડ તરીકે યાત્રા કરી રહેલ સીએમએસ-01 સેટેલાઇટથી ટેલિકોમ્યુનિકેશન સેવાઓમાં ખાસ કરીને સુધારો થશે. આ સેટેલાઇટની મદદથી ટીવી ચેનલોની પિકચર ગુણવત્તા સુધરવાની સાથે સાથે સરકારની ટેસ્ટ એજ્યુકેશન, ટેલીમેડિસીનમ આગળ વધારવા અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ દરમિયાન મદદ મળશે. આ સેટેલાઇટ પૃથ્વીથી સૌથી વધુ દૂર 42.164 કિલોમીટર દૂર ભ્રમણ કરવામાં સ્થાપિત કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.