Rakhewal | 16-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસાના કંસારી નજીક ઇકો અને રીક્ષા ટકરાતાં બેના મોત, બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ઇકો ગાડીમાં આગ ભભૂકી.

પાંથાવાડામાં ખેતરમાં મળેલી યુવકની લાશ મામલે હત્યાનો ગુનો ન નોધતા મૃતકના પરિવારના ધરણાં, રાજસ્થાનના રેવદરના ધારાસભ્ય જગશીરામ કોળી પણ ધરણાંમાં જોડાયા.

વડગામના નાવીસણા ગામે પતિએ પત્ની પર ચાકુ ઉગામતા પુત્રએ પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.

વડગામ તાલુકાની મહિલા સાથે દુષ્કર્મ આચરી ૧ કરોડની ખંડણી માંગતા મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી.

ધાનેરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તાલુકા શાળાના ૪ શિક્ષકો મોડા આવતા મામલતદારે ૪ શિક્ષકોને નોટિસ ફટકારી.

અંબાજી ખાતે પતંગ પકડવા જતા ૧૩ વર્ષના બાળકને કરંટ લાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.

ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ એક્ટનો આજથી થશે અમલ, ભૂ માફિયા વિરુદ્ધ વિધેયક પસાર, ગેરકાયદેસર જમીન પચાવનાર સામે લાલ આંખ.

ભાજપ ઇલેક્શન મોડમાં : સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો સાથે મુખ્યમંત્રી-પક્ષપ્રમુખ બેઠકો કરી બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.

ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળ ચાલુ, 21મીથી જુનિયર ડૉક્ટરો પણ હડતાળ પર જશે, ઇમર્જન્સી સેવા બંધ કરવાની ચીમકી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ હોદા પરથી રાજીનામું આપ્યું.

અમદાવાદમાં 15 દિવસમાં 4600 પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં, 326 પોઝિટીવ આવ્યા.

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું- ખેડૂત આંદોલન રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, ખેડૂત સંગઠનો સહિત તમામ પક્ષકારોને સામેલ કરીને સમિતિ બનાવો.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ પૂરાં : વડાપ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી, શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

અમેરિકનોને વેક્સિન લગાવવા માટે ટ્રમ્પ પ્રેરણા આપશે, તુર્કીમાં એક જ દિવસમાં 32 હજાર કેસ સામે આવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.