જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ; અમદાવાદ કલેક્ટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને બેઠક મળી

જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ; અમદાવાદ કલેક્ટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને બેઠક મળી


(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

‘ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન’ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠકનું આયોજન અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કરાયું હતું. આ બેઠકનું આયોજન અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન અને જલ-જીવન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ સ્વચ્છતાને ધ્યાન રાખીને ગ્રામ પંચાયતોમાં શૌચાલય બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, સભ્ય સચિવશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *