બન્ને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી લોકોને પણ અપીલ કરી; પાટણ તાલુકાના ડેર ગામના બે યુવાનો દ્વારા હાથમાં છરો ધારણ લોકો ને ચેતવણી આપતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પાટણ પોલીસે બન્ને યુવાનોની તાત્કાલિક અટકાયત કરી પોલીસ મથકે લાવી બંન્ને યુવાનોની તેમની ભાષામાં ખાતરદારી કરી આવા ધમકી ભયૉ અને હાથમાં છરો રાખીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયેલ વિડિઓ બદલ જાહેરમાં માફી મંગાવી સબક શીખવાડતા બન્ને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેર માફી માંગી હવે પછી આવા વિડિઓ નહિ બનાવે તેવી ખાતરી આપી અન્ય યુવાનોને પણ આવા ઉશ્કેરણી જનક વિડિઓ ન બનાવવા તેઓએ અપીલ કરી હતી.

- March 26, 2025
0
90
Less than a minute
You can share this post!
editor