આપની આજ 21-11-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)મુંઝવણમાંથી માર્ગ મળે, કાર્યબોજ હળવો થાય, નાણાંકીય લાભ મળે.
વૃષભ :(બ.વ.ઉ.)વાદવિવાદથી દૂર રહેવું, અટકી-અટકીને કાર્ય પૂર્ણ થાય.
મિથુન : (ક.છ.ઘ.)સંતાન અંગેની ચિંતા દૂર થાય, આર્થિક સમસ્યાનો ઉકેલ મળે.
કર્ક : (ડ.હ.)નવિન લાભની તક સાંપડશે, નવા આર્થિક આયોજનોને સફળતાથી પાર પાડી શકશો.ે.
સિંહ : (મ.ટ.) વ્યવસાયિક કાર્યોમાં સફળતા મળે, પારિવારીક જીવનમાં આનંદ રહે.
કન્યા : (પ.ઠ.ણ.)અગત્યના કાર્યમાં રૂકાવટ આવે, આરોગ્ય બાબતે ચિંતા અનુભવી શકાય.
તુુલા : (ર.ત.)મનની મુરાદ બર ન આવે, કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે..
શ્ચક :(ન.ય.)પ્રિયજન સાથે ચકમક ઝરે, મનમાં મૂંઝવણ રહે.
ધન : (ભ.ફ.ધ.)માનસિક શાંતિમાં વધારો થાય, કાર્યક્ષેત્રમાં યશની પ્રાપ્તિ થાય.
મકર : (ખ.જ.)આવક કરતા જાવકનું પાસુ વિશેષ રહે, પડવાકજ-વાગવાથી સંભાળવું.
કુંભ : (ગ.શ.સ.)નવિન શુભ સમાચાર મળે, સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થાય.
મીન : (દ.ચ.જ.થ.) પ્રિયજન સાથે મિલન-મુલાકાત સફળ નીવળે, ગૃહવિવાદ અંગે સંભાળવું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.