ડીસા તાલુકા વડાવલ નજીક પુલ પર મોડી રાત્રીના ડીસા તરફ ભીલડી તરફ જઈ રહેલો એક બાઈક સવાર વડાવલ નજીકના પુલ પાસે કોઈ આગળ જતા અજાણ્યા વાહન સાથે જોરદાર ટક્કર વાગતા બાઈક સળગી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ધટનાની જાણ હાઇવે ઓથોરિટી થતા ટીમ આવી પહોંચી બાઇક ને લાગેલી આગ ને બુઝાવી મરણ ઇસમની લાશ ભીલડી ખાતે પી.એમ માટે ખસેડવામાં આવી હતી મરણ જનાર ઇસમ હીમતનગરના દોલપુર નો હોવાનું જાણવા મળ્યું હતું.

- March 9, 2025
0
89
Less than a minute
You can share this post!
editor