કોરોના સામે જીત મેળવવા ઘરે રહો સુરક્ષિત રહો : કિંજલ દવે

Rakhewal Plus

રખેવાળ યુ ટ્યુબ ચેનલના માધ્યમથી વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવનાર કલાકારો, રાજકીય હસ્તીઓ, વિશેષ વ્યક્તિઓ કે નામાંકિત ડોકટરો સાથેની મુલાકાત પ્રસારિત કરી દર્શકોને અવનવી વાતોથી વાકેફ કરે છે ત્યારે આજે આપણે સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે સાથે મુલાકાત કરીશું. અત્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકારે લોકડાઉનના અમલ માટે અને લોકને ઘરે રહેવા અપીલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.