2001માં પહેલીવાર HMP વાયરસ મળી આવ્યો હતો, શું તેની સુરક્ષા માટે 24 વર્ષમાં કોઈ રસી બનાવવામાં આવી છે?
મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની બાળકી ‘બ્રોન્કોપ્યુનિમોનિયા’થી પીડિત હતી અને તેને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને HMPVથી ચેપ લાગ્યો હતો 3 જાન્યુઆરીના રોજ બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યાર બાદ તપાસમાં જાણવા મળ્યું કે તે HMPVથી સંક્રમિત હતો.