ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે સ્વચ્છ ભારત જેને લઈને ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી આજ કરવામાં આવી ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય અને પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના હેઠળ વોર્ડ નં 2 ના સદસ્ય ચાર્મીબેન વસંતભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરીમાં સફાઈ કામદારોની એક ટીમ બનાવીને મુકદ્દમ સાથે વોર્ડ નંબર 2ના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં ટીમ ઉતારીને સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી અને આ કામગીરીને લઈન બેકરી કુવા વ્હોળા વિસ્તારના રહેશો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી ડીસા નગરપાલિકાની કામગીરીને બિરદાવામાં આવી
- January 6, 2025
0
80
Less than a minute
You can share this post!
editor