એક યુવતી રાજસ્થાન તેના પરિવારે ઠપકો આપતા તે ઘરેથી નીકળી પાલનપુર આવી પહોંચી હતી. બીજો વિદ્યાર્થી યુવક જમ્મુ કશ્મીર તેમના પરિવારના ગ્રુપમાં મુસાફરી દરમિયાન વીખુટા પડેલા પડેલા આ બંને અલગ અલગ ઘટનાઓ પોલીસની મદદથી તેમના પરિવારોને સુપ્રત કરતા રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી પરિવારોએ બિરદાવી હતી.
પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01 જમ્મુ તાવી એક્સપ્રેસ મુસાફરી કરતા જમ્મુ કશ્મીર જીલ્લો પુંજ તાલુકો મંડી રહે બટનકોટ લોશન એક પરિવાર વિખુટ પડેલો 18 વર્ષનો વિદ્યાર્થી જે પાલનપુર રેલવે પોલીસ તેને પૂછતા જ કરતા આ યુવાન પરિવારથી વિખૂટો પડેલો છે તેવું જણાવતા પોલીસે તેના પરિવાર ના લોકોનો સંપર્ક કરી સુપ્રત કર્યો હતો.
રેલવે પોલીસના જાણવા મુજબ પોલીસ પરીક્ષીત રાઠોડ ઇન્ચાર્જ મહે.અઘિક પોલીસ મહાનિદેશક (રેલ્વે ઝ)ગુ.શ અમદાવાદ તથા સરોજ કુમારી ઇન્ચાર્જ પશ્ચિમ રેલવે ઇન્ચાર્જ વિભાગ અમદાવાદ ઇન્ચાર્જ વિભાગ અધિશ્રક આઈ. એમ. કોઢીયા પશ્ચિમ રેલવે ના સિનિયર પશ્ચિમ રેલવે પોલીસ અધિકારીઓ રેલવેમાં ગુનાઓ રોકવા માટે પાલનપુર રેલવે પોલીસ સુચનાઓ આપતા પ્લેટફોર્મ નંબર એક ઉપર વિખુટા પડેલાને પૂછતા દરમિયાન તેનું નામ ઈર્ષા ડો. ઓ મહંમદ હિશાક જાતે લુહાર પોતે અભ્યાસ કરતી હોવાનું જણાવેલું. જે ઘરના પરિવારો ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગઈ હતી.
જયપુર થી નીકળેલો પાલનપુર રેલ્વે સ્ટેશન પર આવી પહોંચતા પોલીસે તેના માતા પિતાને સંપર્ક કરી જણાવેલું ત્યારે તેમની માસી તેમજ પતિ પાલનપુર આવી પોલીસને સંપર્ક કરી ઓળખ બતાવી હતી. ત્યારે અન્ય પરિવારથી વિખુટ પડેલો જમ્મુ તાવી ટ્રેનમાં તે તેના ગ્રુપમાં મુસાફરી દરમિયાન અલગ પડી ગયો હતો. પોલીસે તેમના પરિવારના લોકો ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર શોધવા માટે ઉતરી ગયા હતા.
જે દરમિયાન પાલનપુર રેલ્વે પોલીસે આ વિદ્યાર્થી તેનું નામ જાવેદ ઈકબાલ મહંમદ રફીક જાતે નંદા જે જમ્મુ કશ્મીર તરફ નો હોવાનું જણાવેલું અને તેમના પરિવાર લોકોને ખાતરી કરાવી સુપ્રત કર્યો હતો. કામગીરી કરનારાઓ રેલ્વે પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એસ.આઈ શામળ ભાઈ તેમજ એસ.આઇ. પ્રકાશસિંહ . હેડ કોન્સ્ટેબલ રમીલાબેન. તેમજ એલ .આર. આઈ આશાબેન, આર.પી.એફ ટીમની ગુમ થયેલા પરિવારોએ કામગીરી બિરદાવી હતી.