રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાઈનો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એરીયા અને ડીએપી ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાઈનો વધુ ખાતર ફાળવવામાં આવે તેવી ડેપો મેનેજરની માગણી ખેડૂતોને વાવેતર ટાઈમે ખાતાની જરૂર હોય તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની વ્યવસ્થા કરે અથવા જે અમુક લોકો ખાતરનો સંગ્રહ કરી કારો કારોબાર કરી રહ્યા છે તેમના સામે કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માગણી આવતું ખાતર ખેડૂતો સુધી ન પહોંચતું હોય રાત્રિના સમયે બારેબાર વેચાઈ જતું હોય તેવી ખેડૂતો ની રાય ઉઠવા પામે છે. ખાતરની તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા થાય તેવી ખેડૂતોની માગણી ઉઠવા પામી.
Tags farmers fertilizer radhanpur