ધાનેરા ખાતે વરલી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પોલીસે રૂ.૧૦,૨૮૦ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો: ધાનેરા પોલીસે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ ફાઇવ સ્ટાર વિડીયો પાછળ વરલી- મટકાનો આંક ફરકનો જુગાર રમી- રમાડતાં ધાનેરાના અલ્ફાજશા ઇશુબશા સાંઇ અને અમીરખાન મહેબુબખાન મેવાતી પાસેથી રોકડ રૂપીયા ૨૭૮૦/- તથા મોબાઇલ નંગ-૦૨ (કિ.રૂ ૫૫૦૦/-) તેમજ વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠી તથા બોલપેન મળી કુલ રૂ.૧૦૨૮૦/- નો મુદામાલ પણ કબ્જે કર્યો હતો અને બન્ને ઇસમોની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.