પાટણમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં પિતા-પુત્રનો આબાદ બચાવ

પાટણ
પાટણ

પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગથી બગવાડા દરવાજા તરફ જવાના માર્ગ પર બુધવારની વહેલી સવારે માર્ગ પરથી પસાર થઈ રહેલ કારનું કોઈ કારણસર સ્ટેરીંગ લોક થઈ જતા કાર રોડ પરના ડિવાઇડર પરની લોખંડની એંગલ સાથે અથડાતા કારના આગળ ના ભાગ ને નુકશાન થવાની સાથે  ડિવાઇડર પરની લોખંડની એંગલ પણ ક્ષતિગ્રસ્ત બની હતી. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર પિતા-પુત્રનો આબાદ બચાવ થતાં લોકોએ હાથકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.