દિલ્હી પોલીસ આતિશીને કઈ શ્રેણીની સુરક્ષા આપશે? જાણો…

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી: દિલ્હી પોલીસ ટૂંક સમયમાં દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી આતિષીને ‘Z’ શ્રેણીની સુરક્ષા આપશે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આતિષીના શપથ લીધા બાદ આ સુરક્ષા આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલ પાસે હાલમાં ‘ઝેડ-પ્લસ’ સુરક્ષા છે. જેમાં 40 જેટલા પોલીસકર્મીઓને શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ રાજીનામું આપી ચૂક્યા હોવાથી તેમની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવશે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રીને ‘Z’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.