કોણ બનશે દિલ્હીના નવા સીએમ ? આ દિગ્ગજ નેતાઓના નામ આવ્યા સામે
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આતિશી અને સૌરભ ભારદ્વાજ સહિત ઘણા નેતાઓ સીએમ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠક પણ આજે સાંજે જ શરૂ થઈ ગઈ છે. જેમાં નવા મુખ્યમંત્રી સહિત પક્ષની ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે હજુ સુધી સીએમના નામ પર ચર્ચા થઈ નથી. આ અંગેનો નિર્ણય કેજરીવાલના રાજીનામા બાદ ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવશે.