ઓલિમ્પિક્સ 2024 રંગારંગ કાર્યક્રમ સાથે સમાપ્ત, અમેરિકા પ્રથમ સ્થાને

Sports
Sports

આ વખતે ઓલિમ્પિક્સ 2024નું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટ ઓલિમ્પિક 2024નો છેલ્લો દિવસ છે. આ વખતે ઓલિમ્પિકમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તેણે 40 ગોલ્ડ મેડલ, 44 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક હવે સમાપન સમારોહ સાથે સમાપ્ત થયું. આગામી ઓલિમ્પિક ગેમ્સ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે.

સમાપન સમારોહમાં ટોમ ક્રૂઝની એન્ટ્રી

ટોમ ક્રૂઝે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પોતાના સ્ટંટ સાથે એન્ટ્રી કરી છે. ટોમ ક્રૂઝને ઓલિમ્પિક ધ્વજ લઈને અમેરિકા જતા બતાવવામાં આવ્યા છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.