હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો એવી છે કે ૧૧ ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફ ના કારણે આગાહી કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.