હવામાન વિભાગની ઘાતક આગાહી, આ જીલ્લામાં રેડ એલર્ટ

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારાનાં તમામ 29 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો  સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, દીવ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.