વિકાસ દુબેને કરડ્યો 8મી વાર સાપ, સપનામાં સાપે કહ્યું કે નવમી વાર તારો છેલ્લો દિવસ હશે

ગુજરાત
ગુજરાત

ફતેપુર જીલ્લાનાં સૌરા ગામનાં વિકાસ દુબેએ મંગળવારે દાવો કર્યો છે તેને આઠમી વખત સાપ કરડ્યો છે. આ વખતે સાપ રાજસ્થાનમાં કરડ્યો છે. વિકાસ હાલમાં રાજસ્થાનના બાલાજીમાં છે વિકાસ દુબેએ દાવો કર્યો કે આજે નવમી વખત સાપ કરડ્યો છે. વિકાસ દુબેએ દાવો કર્યો છે કે સાપે સ્વપના કહ્યું હતું કે આ વખતે તેને કોઈ બચાવી શકશે નહિ. વિકાસ દુબેનાં જણાવ્યા અનુસાર સાપે સપનામાં કહ્યું હતું કે નવમી વાર છેલ્લી વાર હશે.

મંદિરમાં સાંજની આરતીમાં સાપ 8મી વાર કરડ્યો

જાણકારી અનુસાર, વિકાસ રાજસ્થાનનાં દૌસા જીલ્લાનાં મહેન્દીપુરા બાલાજીમાં સાંજની આરતીમાં ભાગ લેવા ગયો હતો જ્યાં તેને સાપ કરડ્યો હતો. વિકાસે કહ્યું કે દર શનિવારે તેને વારંવાર સપના આવે છે કે સાપ તેને કરડી રહ્યો છે.

સપનામાં સાપ આવવાનો દાવો

14 જુલાઈએ વિકાસે કહ્યું કે સપનામાં એક આપ આવ્યો અને ચેતવણી આપી કે આગામી શનિવાર 20 જુલાઈએ તે તેને આઠમી વાર કરડશે. જો કે, આ શનિવારે આવી કોઈ ઘટના બની ન હતી. પરંતુ પરિવારે દાવો કરો કે સોમવાર સાંજે લગભગ 7:30 વાગ્યે જ્યારે વિકાસ બાલાજી મહારાજની સાંજની આરતીમાં ભાગ લેવા ગયો હતો ત્યારે સાપ તેને કરડયો હતો. જો કે, ખાસ વાત એક છે કે ઝહેરનાં કોઈ લક્ષણ દેખાયા ન હતા. વિકસે કહ્યું કે તેને પોતાનું ભાગ્ય ભગવાન પર છોડી દીધું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.