![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/neet-pg.png)
NEET PG પરીક્ષાની નવી તારીખ જાહેર, 11મી ઓગસ્ટે યોજાશે પરીક્ષા
NEET PG 2024 પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. 11 ઓગસ્ટે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે.
નોઈડાના LOGIX મોલમાં આગ લાગી
નોઈડાના LOGIX મોલમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.