ડીસાના શેરપુરા થી ગુગળ જતાં માર્ગ પર વરસાદી પાણી ભરાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા
ડીસા તાલુકાના શેરપુરાથી ગુગળ ને જોડતો માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તે રોજબરોજ અવરજવર કરતાં રાહદારીઓ અને ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ.
શેરપુરા થી ગુગળ જતાં માર્ગ પર કેટલાક લોકોએ વરસાદી પાણી રોકી પાળા બનાવી દેવાતાં વરસાદી પાણી રોડ પર ભરાયાં સ્થાનિક લોકો તેમજ આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરતા કોઈપણ ધ્યાનમાં લેતા નથી ત્યારે ગામના સરપંચ ગામ પંચાયત કચેરી દ્વારા વરસાદી પાણીના નિકાલ કરાવા માટે માર્ગ અને મકાન વિભાગને. નાયબ કલેકટર લેખિતમાં રજૂઆત કરવામાં આવી
દર વર્ષે ચોમાસામાં ભારી મુશ્કેલી પડે છે. ત્યારે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે આ બાબતે તાત્કાલિક તપાસ કરીને આજુબાજુના પાલા ખુલ્લા કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અમારી માંગ છે.